શિલાયુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિલાયુગ

પુંલિંગ

  • 1

    મુખ્યત્વે પથ્થરનાં હથિયાર ઇ૰ વપરાતાં તે પ્રાચીન ઇતિહાસનો સમય; 'સ્ટોન એજ'.