શિલાલેખવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિલાલેખવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    અભિલેખવિદ્યા; ઉત્કીર્ણ લેખવિદ્યા; પ્રાચીન અભિલેખો કે શિલાલેખોનાં અધ્યયન તેમ જ વ્યાખ્યાવિવૃત્તિ સંબંધી શાસ્ત્ર; 'ઓપિગ્રાફી'.

મૂળ

सं.