શિવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિવ

વિશેષણ

  • 1

    શુભ; કલ્યાણકારી.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શંકર; મહાદેવ.

નપુંસક લિંગ

  • 1

    કલ્યાણ.

મૂળ

सं.