શિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિષ્ટ

વિશેષણ

  • 1

    વિદ્ધાન; સુશિક્ષિત.

  • 2

    સંભાવિત; ઉમદા; લાયક.

પુંલિંગ

  • 1

    શિષ્ટ પુરુષ.

મૂળ

सं.