શિષ્ટાચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિષ્ટાચાર

પુંલિંગ

 • 1

  શિષ્ટોમાં ચાલતો આવેલો વ્યવહાર; શિષ્ટોનો આચાર.

 • 2

  સભ્ય રીતભાત.

 • 3

  આદર-સત્કાર.

 • 4

  સભ્યતા દેખાડવા ખાતર કરવાનો આચાર.

મૂળ

+आचार