શિષ્ટાન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિષ્ટાન્ન

નપુંસક લિંગ

  • 1

    ન્યાયથી મળેલું-ધર્મપૂર્વકનું અન્ન.

મૂળ

+અન્ન