શિસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિસ્ત

વિશેષણ

  • 1

    લાયક.

મૂળ

સર૰ फा. शुस्त=નાહેલું ધોયેલું; सं. शिष्ट; म.

શિસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિસ્ત

સ્ત્રીલિંગ

  • 1

    નિયમબદ્ધ વર્તન; 'ડિસિપ્લિન'.