શીંકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીંકું

નપુંસક લિંગ

  • 1

    શીકું; (ખાદ્ય મૂકવાનો) અધ્ધર લટકાવાય એવો ઝોળી જેવો ઘાટ.

શીકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીકું

નપુંસક લિંગ

  • 1

    (ખાદ્ય મૂકવાનો) અધ્ધર લટકાવાય એવો ઝોળી જેવો ઘાટ; શીકું.

મૂળ

सं. शिक्य, प्रा. सिक्कय; સર૰ म. शिकें; शिंके हिं. सीका, छींका

શીકે ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીકે

અવ્યય

  • 1

    સુધ્ધાં.

મૂળ

જુઓ શિક્કે