શીંકલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીંકલી

સ્ત્રીલિંગ

  • 1

    શીકલી; બળદને મોઢે બંધાતી જાળી.

શીકલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીકલી

સ્ત્રીલિંગ

  • 1

    શીંકલી; બળદને મોઢે બંધાતી જાળી.

મૂળ

'શીકું' ઉપરથી