શીંકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીંકી

સ્ત્રીલિંગ

  • 1

    પડિયાપતરાળાંની બાંધેલી થોકડી.

  • 2

    શીંકલી.

શીકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીકી

સ્ત્રીલિંગ

  • 1

    શીંકલી; બળદને મોઢે બંધાતી જાળી.

મૂળ

'શીકું' ઉપરથી