શીકે મૂક્વું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીકે મૂક્વું

  • 1

    શીકામાં મૂકવું.

  • 2

    ઊંચે મૂકવું; હાલ તુરત હાથમાં ન લેવું; પડતું મૂકવું.

  • 3

    ગુપ્ત રાખવું.