શીખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીખ

સ્ત્રીલિંગ

 • 1

  શિખામણ.

 • 2

  વિદાયગીરી કે તે વેળા અપાતી ભેટ.

 • 3

  અણીદાર પોલો લોઢાનો સળિયો (થેલામાંથી અનાજ કાઢવા માટેનો).

પુંલિંગ

 • 1

  ગુરુ નાનકના સંપ્રદાયનો અનુયાયી.

શીખે ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીખે

અવ્યય

 • 1

  સુધ્ધાં.

મૂળ

જુઓ શિક્કે