શીખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભણવું; જ્ઞાન મેળવવું.

મૂળ

सं. शिक्ष्