શીંગોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીંગોટી

સ્ત્રીલિંગ

  • 1

    શિંગડાંનો વાંક.

  • 2

    નાનું શિંગડું.

  • 3

    જે ઠેકાણેથી શિંગડાં ફૂટે છે તે ભાગ.

  • 4

    ઓપવાનું એક ઓજાર.

  • 5

    એક ઘરેણું.

  • 6

    શિંગડા પર લેવાતો એક કર.

મૂળ

શિંગ પરથી