શીંગોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીંગોડું

નપુંસક લિંગ

  • 1

    પાણીમાં થતી એક વેલનું ફળ.

  • 2

    એના આકારનું એક દારૂખાનું.