શીડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સીડવું; (કાણું, ફાટ વગેરે) પૂરવું; પૂરીને બંધ કરવું.

  • 2

    બીડવું.

  • 3

    (દેવું) વાળવું.

મૂળ

प्रा. छिड्ड (सं. छिद्र) ઉપરથી?