શીતળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીતળા

સ્ત્રીલિંગ

 • 1

  બળિયા.

 • 2

  બળિયાના રોગની દેવી.

 • 3

  શીતલ.

મૂળ

सं. शीतला; સર૰ हिं., म.

વિશેષણ

 • 1

  શીતલ.