શીથળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીથળું

વિશેષણ

  • 1

    શાંત; ઠાવકું.

મૂળ

सं. शिथिल કે शीतल