શીથળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીથળો

પુંલિંગ

  • 1

    કાંટા, થોર વગેરે સમેટીને લાવવાનું લાકડાનું એક ઓજાર કે સાધન.

મૂળ

જુઓ છીંટલો; સર૰ हिं. सैंतना=સમેટવું