શીધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીધું

નપુંસક લિંગ

 • 1

  સીધું; વાંકું નહિ તેવું; એક લીટીમાં હોય એવું.

 • 2

  પાંશરું; પાધરું.

 • 3

  સરળ; ઝટ સમજાય એવું.

 • 4

  નિષ્કપટી.

મૂળ

સર૰ म. शिधा