શીરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીરું

નપુંસક લિંગ

  • 1

    શીરા જેવો રગડો; ખીરું.

મૂળ

'શીરો' પરથી? સર૰ ખીરું