શીર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીર્ણ

વિશેષણ

  • 1

    તૂટીફૂટી ગયેલું.

  • 2

    જીર્ણ.

  • 3

    ચીમળાઈ કે સુકાઈ ગયેલું.

  • 4

    ક્ષીણ; કૃશ.

મૂળ

सं.