શીર્ષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીર્ષક

નપુંસક લિંગ

 • 1

  માથું.

 • 2

  ખોપરી.

 • 3

  માથાનો ટોપ.

 • 4

  મથાળું (લખાણનું).

શીર્ષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીર્ષક

વિશેષણ

 • 1

  (અંતે સમાસમાં) 'મથાળાવાળું' એ અર્થમાં.