શીરીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીરીન

વિશેષણ

  • 1

    મીઠું; મધુર.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (ઈરાનની એક કથામાં) માશૂક.

મૂળ

फा.