ગુજરાતી

માં શીલની 2 મુખ્ય વ્યાખ્યા છે: શીલ1શીલું2

શીલ1

નપુંસક લિંગ

 • 1

  સ્વભાવ.

 • 2

  વર્તણૂંક.

 • 3

  ચારિત્ર્ય.

 • 4

  શિયળ.

ગુજરાતી

માં શીલની 2 મુખ્ય વ્યાખ્યા છે: શીલ1શીલું2

શીલું2

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો શીલવાન; ભલું.

મૂળ

શીલ પરથી

વિશેષણ

 • 1

  (સમાસને અંતે)' -ના સ્વભાવવાળું; -ની ટેવવાળું' એવા અર્થમાં. ઉદા૰ 'દાનશીલ'.

મૂળ

सं.