ગુજરાતી

માં શીળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: શીળું1શીળું2

શીળું1

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો શીલવાન; ભલું.

ગુજરાતી

માં શીળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: શીળું1શીળું2

શીળું2

વિશેષણ

  • 1

    ઠંડું.

  • 2

    શીલું; શીલવાન; ભલું.

મૂળ

प्रा. सीअल (सं. शीतल)