શીળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીળી

સ્ત્રીલિંગ

  • 1

    ઓચિંતાં ઢીમણાં થઈ આવવાનો એક રોગ.

  • 2

    શીળું.

વિશેષણ

  • 1

    શીળું.

મૂળ

प्रा. सीअलिया ( सं. शीतलिका)