શીશમહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીશમહેલ

પુંલિંગ

  • 1

    દીવાલો પર કાચ જડ્યા હોય એવી ઓરડી કે મકાન.

મૂળ

फा. शीशह+महल