શુકરાના ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુકરાના

પુંલિંગ બહુવયન​

 • 1

  ઉપકાર માનવો તે.

 • 2

  જેજેકાર.

 • 3

  ફતેહ.

મૂળ

फा.

શુક્રાના ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુક્રાના

પુંલિંગ બહુવયન​

 • 1

  શુકરાના; ઉપકાર માનવો તે.

 • 2

  જેજેકાર.

 • 3

  ફતેહ.

મૂળ

फा.