ગુજરાતી માં શેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

શરુ1શેર2શેર3

શર1

સ્ત્રીલિંગ

 • 1

  નિયમ; કાયદો; શરેહ.

મૂળ

अ. शरअ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  બાણ.

 • 2

  પાંચની સંજ્ઞા.

ગુજરાતી માં શેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

શરુ1શેર2શેર3

શરુ2

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું ઝાડ; સરુ.

મૂળ

फा. सर्व

ગુજરાતી માં શેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

શરુ1શેર2શેર3

શરૂ3

વિશેષણ

 • 1

  આરંભાયેલું; ચાલુ.

મૂળ

अ. शुरुअ

ગુજરાતી માં શેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

શરુ1શેર2શેર3

શૂર

વિશેષણ

 • 1

  બહાદુર; પરાક્રમી.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  શૂરવીર.

ગુજરાતી માં શેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

શરુ1શેર2શેર3

શૂર

નપુંસક લિંગ

 • 1

  શૌર્ય; જુસ્સો.

ગુજરાતી માં શેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

શરુ1શેર2શેર3

શૂરું

વિશેષણ

 • 1

  શૂરવાળું.

ગુજરાતી માં શેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

શરુ1શેર2શેર3

શૅર

પુંલિંગ

 • 1

  ધંધા માટેની પંત્યાળી મૂડી કે ભાગીદારીનો નિયત ભાગ.

 • 2

  તેનું ખત.

મૂળ

इं.

ગુજરાતી માં શેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

શરુ1શેર2શેર3

શેર

પુંલિંગ

 • 1

  એક તોલ-મણનો ચાળીસમો ભાગ.

 • 2

  વાઘ; સિંહ.

 • 3

  ચિત્તો.

ગુજરાતી માં શેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

શરુ1શેર2શેર3

શેર

સ્ત્રીલિંગ

 • 1

  કવિતા; કવિતાની કડી (ફારસી, ઉર્દૂ વગેરે).

મૂળ

अ. शिअर; સર૰ हिं. शेर