શેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેરો

પુંલિંગ

  • 1

    અરજી વગેરે પર અધિકારીએ ટૂંકમાં કરેલું ટિપ્પણ.

મૂળ

अ. शरआ? સર૰ म. शेरा