શૉક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૉક

પુંલિંગ

  • 1

    આઘાત; આંચકો.

  • 2

    લોહીનું દબાણ ઘટી જવાથી અનુભવાતો આઘાત.

  • 3

    વીજળીના પ્રવાહથી લાગતો ઝાટકો.

મૂળ

इं.