શૉર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૉર્ટ

વિશેષણ

  • 1

    નાનું; ટૂંકું.

  • 2

    નીચું; ઠીંગણું.

  • 3

    સંક્ષિપ્ત.

મૂળ

इं.