શો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શો

પુંલિંગ

  • 1

    દેખાવ; પ્રદર્શન.

  • 2

    નાટક સિનેમા વગેરેનો ખેલ.

  • 3

    આડંબર; ભપકો.

મૂળ

इं.