ગુજરાતી

માં શોકની 3 મુખ્ય વ્યાખ્યા છે: શોક1શોક2શોક3

શોક1

પુંલિંગ

 • 1

  શોખ; હોંસ; ઇચ્છા; કોડ.

 • 2

  મોજમજા; રંગબાજી.

ગુજરાતી

માં શોકની 3 મુખ્ય વ્યાખ્યા છે: શોક1શોક2શોક3

શોક2

સ્ત્રીલિંગ

 • 1

  પતિની બીજી સ્ત્રી.

ગુજરાતી

માં શોકની 3 મુખ્ય વ્યાખ્યા છે: શોક1શોક2શોક3

શોક3

પુંલિંગ

 • 1

  ખેદ; દિલગીરી; સંતાપ.

 • 2

  મરણ પછી શોક વ્યકત કરવાનો લોકાચાર.

મૂળ

सं.