શોકફેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોકફેલ

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીને કપાળે આગળ પડતી આવતી વાળની લટ (એ જેને હોય તેને શોક ન આવે, કે એ પતિ પહેલાં ગુજરી જાય, એવી માન્યતા છે.).