શોકાંતિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોકાંતિકા

સ્ત્રીલિંગ

  • 1

    અંતે શોક પેદા કરતું નાટક; કરુણિકા; 'ટ્રૅજેડી'.

મૂળ

+અંતિકા