શોકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોકિયું

નપુંસક લિંગ

  • 1

    શોગિયું; સોગિયું; શોકવાળું; શોક કરનારું.

  • 2

    શોકદર્શક.

  • 3

    શોકદર્શક વસ્ત્ર-સાલ્લો; સોગિયું.