શોક પાળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોક પાળવો

  • 1

    મરણ પાછળ શોકનો લોકાચાર પાળવો (જેમ કે, ઉત્સવ પ્રસંગમાં કે એમ ને એમ બહાર ન નીકળવું, કાળું વસ્ત્ર પહેરવું વગેરે.).