શોગૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોગૂન

પુંલિંગ

  • 1

    મરાઠા રાજ્યના પેશ્વા જેવો જાપાનનો (પૂર્વે હોતો) -મિકાડોનો મુખ્ય પ્રધાન.

મૂળ

इं.