શોગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોગિયું

વિશેષણ

  • 1

    સોગિયું; શોકવાળું; શોક કરનારું.

  • 2

    શોકદર્શક.

નપુંસક લિંગ

  • 1

    શોકદર્શક વસ્ત્ર-સાલ્લો; સોગિયું.

મૂળ

શોક પરથી