શોચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોચ

પુંલિંગ

  • 1

    શોક.

  • 2

    ફિકર.

  • 3

    પસ્તાવો.

મૂળ

सं. शुच्