શોચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શોચ કરવો.

  • 2

    વિચારવું.

મૂળ

सं. शुय्; સર૰ हिं. शोचना, म. शोचणें