શોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોધ

પુંલિંગ

 • 1

  શોધવું તે; ખોળ; તપાસ.

 • 2

  શોધેલી વસ્તુ.

 • 3

  સંશોધન; અનુસંધાન; 'રિસર્ચ'.

સ્ત્રીલિંગ

 • 1

  શોધવું તે; ખોળ; તપાસ.

 • 2

  શોધેલી વસ્તુ.

 • 3

  સંશોધન; અનુસંધાન; 'રિસર્ચ'.

મૂળ

सं.