શોધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોધન

નપુંસક લિંગ

  • 1

    શોધવું તે.

  • 2

    સ્વચ્છ કરવું તે; શુધ્ધિ.

  • 3

    પરીક્ષા.