શોધના ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોધના

સ્ત્રીલિંગ

  • 1

    શોધવું તે.

  • 2

    સ્વચ્છ કરવું તે; શુધ્ધિ.

  • 3

    પરીક્ષા.

મૂળ

सं.