શોધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોધવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખોળવું; તપાસ કરવી.

 • 2

  પરીક્ષા કરવી.

 • 3

  દોષ દૂર કરવા; શુધ્ધ કરવું.

 • 4

  ન જાણેલી વસ્તુ નવી ખોળી કાઢવી.

મૂળ

सं. शुध्