શોધંશોધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોધંશોધા

સ્ત્રીલિંગ

  • 1

    ઉપરાઉપરી શોધ; ખોળંખોળા; શોધાશોધ.

મૂળ

શોધવું પરથી