શોધિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોધિત

વિશેષણ

  • 1

    શોધેલું; ખોળેલું.

  • 2

    તપાસેલું.

  • 3

    શુધ્ધ કરેલું.

મૂળ

सं.