શોભન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોભન

વિશેષણ

  • 1

    સુશોભિત; સુંદર.

  • 2

    મંગળ; શુભ.

નપુંસક લિંગ

  • 1

    શોભવું કે શોભીતું તે; શોભનપણું.

મૂળ

सं.